નિક્કી તંબોલીનો કાતિલ લૂક જોવા મળ્યો છે



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી



સિલ્વર બોડીકોન ડ્રેસમાં જોવા મળી એક્ટ્રેસ



સાઉથ ફિલ્મોથી કારકિર્દી શરૂ કરી હતી



હાલમાં એક્ટ્રેસ હોટ તસવીરોને લઈ ચર્ચામાં



'બિગ બોસ 14'નો હિસ્સો બની



નિક્કી તંબોલી દરેક લૂકમાં બોલ્ડ લાગે છે



ચાહકો પણ એક્ટ્રેસની તસવીરો લાઈક કરે છે



નિક્કી ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે



પોતાના ચાહકો માટે શેર કરે છે તસવીરો