સાઉથની અભિનેત્રી છે નિક્કી તંબોલી

બિગ બોસ'થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

નિક્કી તંબોલી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.

નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી.

નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે નિક્કી

નિક્કી તંબોલી તેના લુક સાથે ઘણો પ્રયોગ કરે છે.

'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે.

નિક્કીના કિલર લૂક પર ફિદા છે લાખો ફેન્સ