નોરા ફતેહીની આ અદાઓ જીવ લઈ લેશે!

નોરા ઘણીવાર તેની સ્ટાઈલથી કહેર વર્તાવે છે

નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

નોરા ફરીથી લેટેસ્ટ પોસ્ટથી છવાઈ ગઈ છે

નોરાએ બ્લેક બ્રેલેટ અને મેચિંગ ટ્રાન્સપરન્ટ પેન્ટ પહેર્યું છે

હાથમાં બ્લેક કલરના મોજા છે.

નોરા એકદમ બ્લેક બ્યુટી જેવી લાગે છે

નોરાએ માત્ર બ્લેક કલરની મોટી કેપ પહેરી છે.

નોરાનો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે

નોરાની આ ઝલક ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે