ફેમસ ડાન્સર નોરા ફતેહીએ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

તસવીરમાં નોરાનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે

નોરાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

તસવીરોમાં તે સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.

નોરાએ લાલ રંગનું ચમકદાર ડીપ નેક ગાઉન પહેર્યું છે

આ દિવસોમાં નોરા ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં જજની ભૂમિકા ભજવી રહી છે.

All Photo Credit: Instagram