આ છે ઉર્ફી જાવેદની બહેન ડોલી જાવેદ

માત્ર ઉર્ફી જ નહીં તેની બહેન ડોલી પણ ખૂબ ગ્લેમરસ છે

ઉર્ફીની બહેન ડોલી લાઈમલાઈટથી દૂર રહે છે

ડોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

ડોલી જાવેદ પણ તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

ડોલીના ઈન્સ્ટાગ્રામ પર પણ 91 હજાર ફોલોઅર્સ છે

ડોલી જાવેદ એક બ્લોગર અને ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે

ડોલી જાવેદ સુંદરતાના મામલામાં ઉર્ફીથી ઓછી નથી

ડોલી જાવેદનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ તેના ગ્લેમરસ ફોટાઓથી ભરેલું છે.

તેનો દરેક અંદાજ ફેન્સને ઘાયલ કરે છે