સુખ, ધન અને સંપન્નતાના પ્રતીક ગુરુ ડિસેમ્બરમાં માર્ગી ચાલ ચાલશે



31 ડિસેમ્બર 2023ના રોજ સવારે 8.09 કલાકે ગુરુ માર્ગી થશે. ગુરુ ગ્રહનું માર્ગી ગોચર અનેક રાશિને વર્ષ 2024માં ધન લાભ આપશે



માર્ગી ગુરુના કારણે કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે. જેના કારણે જે ક્ષેત્રોમાં રોકાણ કરશે તેમાં નફો થશે



કર્ક રાશિના જાતકો આ સમયગાળામાં નવો બિઝનેસ શરૂ કરવામાં સફળ રહેશે, વર્ષ 2024માં સુખ, ધન અને નોકરીમાં પરેશાની નહીં થાય



સિંહ રાશિના જાતકો માટે ગુરુની સીધી ચાલ ધન આગમનના નવા સ્ત્રોત ખોલશે, નોકરીમાં પ્રમોશનનો યોગ છે. કરિયરમાં લાભ મળશે



ગુરુ માર્ગી અવસ્થામાં ફરવાથી ધન રાશિના લોકો માટે બિઝનેસ અને નોકરીમાં પ્રગતિના માર્ગ ખોલશે



ધન રાશિના લોકોને વેપારમાં નવી ડીલ મળી શકે છે, લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે



મીન રાશિના જાતકો માટે ગુરુ ગોચરના ભ્રમણથી અનેક યોગ બનશે



જે આર્થિક રીતે શુભ રહેશે,. એટકેલા નાણા પરત મળશે.