OTT ગર્લ આભા પૉલે વિચિત્ર ડ્રેસ પહેરીને કરાવ્યુ ફોટોશૂટ



આભા પૉલેનું વિચિત્ર ફોટોશૂટ વાયરલ, ન્યૂડ પૉઝ આપ્યા



ભોજપુરી સ્ટાર ગર્લ આભા પૉલે અવારનવાર પોતાના લૂકને કારણે રહે છે ચર્ચામાં



આભા પૉલે પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં બેકલેસ પેન્ટ પહેરેલુ છે



એક્ટ્રેસના આ ડ્રેસમાં મોટા મોટા કટ લાગે છે, તે વિચિત્ર છે



ઓટીટી પર આભા પૉલ કામસૂત્રમાં કામ કરીને ખુબ ચર્ચામાં આવી હતી



આભા પૉલ પોતાના બૉલ્ડ અદાઓથી ફેન્સની વચ્ચે હંમેશા ચર્ચામાં રહે છે



આભા પૉલ ઓટીટીની બૉલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે



35 વર્ષીય એક્ટ્રેસ હૉટનેસ અને બૉલ્ડનેસમાં યુવા એક્ટ્રેસને ટક્કર આપે છે