ગ્લેમરથી બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર આપે છે આ પાકિસ્તાની અભિનેત્રી આ છે પાકની જાણીતી અભિનેત્રી આયેજા ખાન ચાહકો તેની એક ઝલક માટે દિવાના થઈ જાય છે આયેજા ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રી એકથી એક ભારતીય લુકમાં જોવા મળી રહી છે ચાહકો તેમની તસવીરો પર પ્રેમ વરસાવતા થાકતા નથી. આયેજા વેસ્ટર્ન આઉટફિટ્સમાં પણ વર્ચસ્વ ધરાવે છે ઈન્સ્ટાગ્રામ પર આયેજા ખાનને 11 મિલિયન લોકો ફોલો કરે છે આયેઝા ખાન ઘણા પાક શોમાં જોવા મળી છે 31 વર્ષની આયઝા બે બાળકોની માતા છે