પલક તિવારી ફેમસ સ્ટાર કીડ છે



પલક તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



શ્વેતા તિવારીની જેમ પલક પણ તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે



પલકે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે



આ તસવીરમાં પલક કુલ અંદાજમાં જોવા મળી રહી છે



પલક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ઈન્સ્ટા પર પલકના 3 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે



પલકનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



પલક ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી



(All Photo Instagram)