પલક તિવારીના ગોર્જીયસ લૂક પર ફિદા છે ફેન્સ

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.

પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે.

પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

પલક તિવારી ફિલ્મ 'રોઝી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

પલક તિવારીનું ગીત 'બિજલી-બિજલી' ઘણું લોકપ્રિય થયું હતું

પલક ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરીને હલચલ મચાવતી રહે છે.