અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલ્ડનેસ માટે જાણીતી છે

પલક તિવારીને ડાન્સનો ખૂબ જ શોખ છે.

પલક પણ તેના સોશિયલ મીડિયા પર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે.

પલક તિવારીએ હાલમાં જ તેનો 22મો જન્મદિવસ ઉજવ્યો છે.

પલકને ડાન્સ કરવો ગમે છે. પલક નાની ઉંમરથી જ ડાન્સ કરે છે.

પલક તેની માતાની જેમ અભિનયની દુનિયામાં આવવા માંગે છે.

પલકની માતા શ્વેતા તિવારી પણ પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે.

પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર પલકના 1.9 મિલિયન ફોલોઅર્સ છે.

All Photo Credit: Instagram