બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી કોઈ ઓળખ પર નિર્ભર નથી.

તે તેના બોલ્ડ લુક અને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં તેણે લેટેસ્ટ ફોટોશૂટની ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તેનો લૂક જોઇને ફેન્સ ક્રેઝી થયા છે.

પલક તિવારી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે.

આ તસવીરોમાં તમે પલક તિવારીને ગોલ્ડન થાઈ સ્લિટ ડ્રેસ પહેરેલી જોઈ શકો છો.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

અભિનેત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

પલક તિવારી છેલ્લે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram