બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તેની ગ્લેમરસ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

પરિણીતી ચોપરાની ગણતરી ટોચની એક્ટ્રેસમાં થાય છે.

હાલમાં પરિણીતી રિયાલિટી શો હુનરબાઝમાં જજની ભૂમિકામાં જોવા મળે છે.

આ શોમાં પરિણીતી સિવાય કરણ જોહર અને મિથુન ચક્રવર્તી પણ જજ તરીકે જોવા મળી રહ્યા છે.

દરમિયાન પરિણીતીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. અભિનેત્રીની આ તસવીરો હુનરબાઝના સેટની બહારની છે.

આ તસવીરોમાં પરિણીતી ચોપરા બ્લેક સાડી પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.

પરિણીતી બ્લેક સાડીમાં સુંદર લાગી રહી છે.

નેટ બ્લાઉઝ સાથે બ્લેક સાડીમાં પરિણીતી ચોપરા સુંદર લાગી રહી છે.

તાજેતરમાં જ શોમાં પરિણીતી ચોપરાના સ્વયંવરનો એક ખાસ એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો.

પરિણીતી ચોપરા