યંગ એક્ટ્રેસ પલક તિવારીનો વેલેન્ટાઇન અવતાર

પલક તિવારીએ કરાવ્યુ સૌથી હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટ

ખુલ્લા વાળ અને પેન્ટ-ક્રૉપ ટૉપમાં આપ્યા ખાસ પૉઝ

પલક તિવારીએ ડાર્ક બ્રાઉન ક્રૉપ ટૉપમાં બતાવ્યુ ફિગર

પલક તિવારી આ કેજ્યૂઅલ લૂકથી આવી લાઇમલાઇટમાં

દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે પલક તિવારી

પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે

પલક તિવારી ફિલ્મ 'રોઝી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

પલક સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે

22 વર્ષીય પલક તિવારી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી છે

પલકનું મ્યુઝિક વીડિયો સૉન્ગ 'બિજલી-બિજલી' ખુબ ચર્ચામાં રહ્યુ