રાની મુખર્જીએ ફરી એકવાર લાલ સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ

ફિલ્મ એક્ટ્રેસ રાની મુખર્જી અત્યારે ફિ્લ્મોથી દુર છે

રાની મુખર્જી અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

રાની મુખર્જી ટેલેન્ટેડ એક્ટ્રેસ છે, તેના લાખો દિવાના પણ છે

રાની મુખર્જી ફેમસ પ્રૉડ્યૂસર રામ મુખર્જીની દીકરી છે

એક્ટ્રેસ પ્રૉફેશનલ લાઇફ નહીં પરંતુ પર્સનલ લાઇફમાં પણ ખુબ ચર્ચામાં છે

રાની મુખર્જી ફેમસ ડાયરેક્ટર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે

એક્ટ્રેસે તાજેતરમાં જ ફિલ્મ ‘મિસેજ ચેટર્જી વર્સેસ નાર્વે’ જોવામાં આવી છે