ભોજપુરી ગર્લે શેર કરી પોતાની ડીપનેક તસવીરો



લેટેસ્ટ ફોટોશૂટમાં નેહાનો એકદમ હૉટ અદાઓ વાયરલ થયો છે



તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લૂકમાં રૉડ કિનારે ઉભી છે



ભોજપુરી હસીના નેહા મલિક સોશ્યલ મીડિયા પર પોતાના લૂકથી ફેન્સને ઘાયલ કરતી રહે છે



આ ફોટોશૂટમાં નેહાએ બ્રાઉન કલરનો શિમરી ડ્રેસ પહેર્યો છે. જે ખૂબ જ ડીપનેક છે



અભિનેત્રીએ ખુલ્લા વાળ અને ગ્લૉસી મેકઅપ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે



ફોટોશૂટમાં એક્ટ્રેસનું સ્મિત તેની સુંદરતામાં વધારો કરી રહી છે



નેહાને ભોજપુરીની સૌથી બૉલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે



નેહાને સોશ્યલ મીડિયા પર 30 લાખથી વધુ લોકો ફૉલો કરે છે



અભિનેત્રી નેહા મલિક આ સિવાય પણ અનેકવાર બૉલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે