મોટોરોલાનો નવા સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ બજેટ કેટેગરીમાં મોટો E13ને કરાયો લૉન્ચ ફોનને ખાસ કરીને એન્ટ્રી લેવલ ગ્રાહકો ઉતારવામાં આવ્યો ફોનમાં શાનદાર કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા છે ફોન Android 13 ના ગૉ વર્ઝન પર કામ કરે છે Moto E13ને બે સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ વૉટર એન્ડ ડસ્ટ પ્રૂફ- Moto E13 IP52-રેટેડ છે ફોનમાં 6.5- ઇંચ IPS LCD ડિસ્પ્લે અને ડૉલ્બી સ્પીકર 5,000mAhની બેટરી સાથે ડ્યૂલ સિમ કાર્ડ સપોર્ટ એકદમ હલ્કો ફોન, Moto E13નું વજન 180 ગ્રામ