Photos: રકુલ પ્રીત સિંહે સાડીમાં બતાવી કાતિલ અદાઓ, તસવીરો જોઇને ફેન્સનો છૂટી ગયો પરસેવો

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

જ્યારે પણ અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે તે થોડીવારમાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે પોતાની એક્ટિંગના દમ પર લોકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.

રકુલ પ્રીત સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી રકુલ પ્રીતે ટ્રેડિશનલ લુકમાં ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે.