સ્ટાર સિંગર રિહાનાનુ શાનદાર પરફોર્મન્સ

પ્રેગનન્ટ હોવા છતાં ઓસ્કારના સ્ટેજ પર કર્યુ સ્ટેજ પરફોર્મ

સિંગર રિહાના એકદમ ખાસ અંદાજમાં ઓસ્કાર એવૉર્ડ્સમાં પોતાની હાજરીને નોંધાવી

95માં એકેડમી એવૉર્ડ્સની રેડ કાર્પેટ પર પોતાના બેબી બમ્પની સાથે પરફોર્મ

પોતાના પરફોર્મન્સ માટે રિહાનાએ બ્લેક રંગના આ સુંદર આઉટફિટને પસંદ કર્યો

રિહાનાએ પોતાના સેક્સી આઉટફિટને ડાયમન્ડ્સની સાથે પેર કર્યો

રિહાનાએ માર્વલ્સની પિલ્મ 'બ્લેક પેન્થરઃ વકન્ડા ફૉરેવર'થી પોતાના સિંગલ 'લિફ્ટ મી અપ' પરફોર્મ કર્યુ

રિહાનાને ઓસ્કારમાં એવૉર્ડ નથી મળ્યો

રિહાની, ASAP રૉકીની સાથે બહુ જલદી એક બાળકની માં બનવાની છે