ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેની હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

ફરી એકવાર તેની કેટલીક તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

તસવીરમાં નેહા મલિક બીચ પર જોવા મળી રહી છે.

નેહા મલિકે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ તસવીરોમાં નેહાએ ફ્લોરલ ડીપનેક ટોપ પહેર્યું છે. જે તેણે શોર્ટ્સ સાથે કેરી કરી છે.

તે બીચ પર ખૂબ જ આકર્ષક પોઝ આપી રહી છે

આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

કેટલીક તસવીરોમાં અભિનેત્રી બ્લેક શેડ્સ પહેરેલી પણ જોવા મળી રહી છે.

આ દિવસોમાં અભિનેત્રી મલેશિયામાં વેકેશન માણી રહી છે.

All Photo Credit: Instagram