પ્રેગ્નન્સીમાં ખાઓ આ સુપરફૂડ


દૂધ,દહીં પનીરને મિસ ન કરો


આ કેલ્શિયમના બેસ્ટ સ્ત્રોત છે.


દાળ આયરન, ફોલેટ,ફાઇબર પ્રોટીન સ્ત્રોત છે.


શક્કરિયામાં બીટા કેરોટિન અને વિટામિન A છે


જે ગર્ભમાં બાળકના વિકાસમાં મદદ કરે છે.


ઓમેગા -3 ફેટિ એસિડ પણ ખૂબ જ જરૂરી છે


જે ગર્ભમાં બાળકના બ્રેન-આંખના વિકાસમાં કારગર છે.


ડાયટમાં સંતરા, સ્ટ્રોબેરી, શિમલા મિર્ચ બ્રોકલીને સામેલ કરો


વિટામિન Cનો આ ફૂડ સારો સ્ત્રોત છે.


લીલા પાંદડાના શાકભાજી ખાઓ


જે આયરનનો લાજવાબ સ્ત્રોત છે.