ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા હંમેશા પોતાના લુક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ પ્રિયંકા લંડનમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં પ્રિયંકાની સ્ટાઈલ અને સ્ટાઈલથી બધાનું દિલ જીતી લીધું હતું. પ્રિયંકા ચોપરા ખૂબસૂરત લાગી રહી છે. પ્રિયંકા બોલિવુડની સાથો સાથ હોલિવુડમાં પણ એક્ટિંગ કરી રહી છે. હાલ તે અમેરિકા સેટલ થઈ ગઈ છે. પ્રિયંકાએ બોલિવુડમાં શાનદાર અભિનયના કારણે જાણીતી છે. અભિનેત્રી તેના બિંદાસ અંદાજ માટે જાણીતી છે. પ્રિયંકા એક સંતાનની માતા છે. પ્રિયંકા તેની માદક અદાઓ માટે પણ જાણીતી છે. (Photos on Instagram)