પ્રિયંકા ચહર ચૌધરી 'બિગ બોસ 16'ની સેકન્ડ રનર અપ હતી.

પ્રિયંકા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ તેની પ્રથમ નોકરી અને પગારની માહિતી આપી હતી

પ્રિયંકાએ કહ્યું કે તેનો પહેલો પગાર 75 રૂપિયા હતો.

પ્રિયંકાએ કહ્યું કે જ્યારે હું 5મા ધોરણમાં હતી ત્યારે મેં રેડિયો પર એક શો કર્યો હતો

આ શો બદલ મને 75 રૂપિયા મળ્યા હતા.

પ્રિયંકા ચૌધરીએ કહ્યું કે તેનો પ્રથમ ફોન તેના જૂના પુસ્તકો વેચીને ખરીદ્યો હતો.

પ્રિયંકા ચહર ચૌધરીનું સાચું નામ પરી ચૌધરી છે.

'બિગ બોસ 16'માં પ્રિયંકા ચૌધરી અને અંકિત ગુપ્તાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

All Photo Credit: Instagram