મહારાણી ઇલિઝાબેથને 13 વર્ષની વયે થઇ ગયો હતો પ્રેમ 96 વર્ષની વયે ગઇકાલે થઇ ગયું નિધન નજર કરીએ તેમની જીવન યાત્રા પર જન્મ 21 એપ્રિલ 1926માં થયો હતો. માત્ર 13 વર્ષની વયે જ થઇ ગયો હતો પ્રેમ ફિલિપ સાથે શાહી અંદાજમાં થયા લગ્ન 1948માં પ્રિન્સ ચાર્લ્સનો થયો જન્મ 1950માં રાજકુમારી એનીનો થયો જન્મ 1952મા કિંગ જોર્જ છઠ્ઠાનું થઇ ગયું નિધન માત્ર 25 વર્ષની ઉંમરે ઇલિઝાબેથે ગાદી સંભાળી મહારાણીએ 1953માં બ્રિટનની ગાદી સંભાળી