રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે ભાજપે 41 ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દીધું છે

બીજેપીએ રાજસ્થાનમાં કુલ 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે

જેમાં 1 રાજ્યસભા અને 6 લોકસભા સાંસદ છે

સાંસદ દિયા કુમારીને વિદ્યાનગરથી ટિકિટ આપવામાં આવી છે

રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણાને સવાઈ માધોપુરથી ટિકિટ આપવામાં આવી છે

નરેન્દ્ર કુમાર – મંડાવા

રાજ્યવર્દન રાઠોડ – ઝોટવાડા

બાબા બાલકનાથ – તિજારા

ભગીરથ ચૌધરી – કિશનગઢ

દેવજી પટેલ - સાંચૌર

Thanks for Reading. UP NEXT

UP Nikay Chunav 2023: આ ધૂરંધરોએ કર્યુ મતદાન

View next story