અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે



વિજયભાઈ રુપાણી ગુજરાતના 16માં મુખ્યમંત્રી હતા



પીએમ મોદીએ પણ તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી



વિજયભાઈની સંગઠન પર ખૂબ જ મજબૂત પકડ હતી



સંગઠનમાં સક્રિય રહી મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહત્વની જવાબદારી નિભાવી હતી



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેઓ સક્રિય રહેતા હતા



વિજયભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ રહ્યા હતા



વિજયભાઈના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે



દરેક લોકો યાદ કરી વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે



વિજયભાઈના નિધનથી રાજકોટમાં શોકનો માહોલ છે