રકુલ પ્રિત સિંહે ટ્રેડિશનલ લુકમાં આપ્યા મનમોહક પોઝ



બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે



નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ એકદમ કૂલ એન્ડ બૉલ્ડ લાગી રહી છે



રકુલ પ્રીત સિંહે પોતાના નવા ફોટોશૂટમાં પરંપરાગત ડ્રેસ પહેરેલો છે



રકુલ પ્રીતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



ટ્રેડિશનલ લુકમાં રકુલ પ્રીત સિંહ કહેર વર્તાવતી દેખાઇ રહી છે



રકુલ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



તાજેતરમાં ફિલ્મ 'થેન્ક ગૉડ'માં રકુલ પ્રીત સિંહે અજય દેવગન સાથે કામ કર્યું હતું



રકુલ પ્રીત સિંહ બૉલીવુડ ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે