એક્ટ્રેસે જાત મહેનથી કરોડોની નેટ વર્થ બનાવી

મીડિયા રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટની નેટવર્થ 165 કરોડ છે

આલિયા ભટ્ટની ફી પણ કરોડોમાં એક છે.

આલિયા ભટ્ટ પાસે પોતાની વેનિટી વેન પણ છે

આલિયા ભટ્ટ પાસે પોતાની માલિકીનું લંડનમાં પણ મકાન છે

બોલિવૂડમાં સૌથી વધુ પૈસા કમાવનાર એક્ટ્રેસમાં આલિયા સામેલ છે

થોડા મહિના પહેલા આલિયા ભટ્ટે જુહૂમાં પણ એક ખરીદ્યું હતું.

આલિયા માટે મોટા બજેટની ફિલ્મની સાથે બ્રાન્ડસની એડ પણ હોય છે

આલિયા ભટ્ટને તેના બોયફ્રેન્ડની જેમ લક્સુરિયસ કારનો ખૂબ જ શોખ છે

આલિયા પાસે એક રેન્જ રોવર વોગ પણ છે, જેની કિમત 1.74 કરોડ છે