રશ્મિકા મંદાના સ્ટાઇલિશ પરંતુ દેશી લુકમાં સુંદર લાગી રહી હતી

થ્રી પીસ ડ્રેસમાં રશ્મિકા મંદાનાની ક્યૂટ સ્ટાઇલ

તેના સટલ મેકઅપ અને ચાર્ચથી દરેકને પાગલ બનાવી દીધા

રશ્મિકા મંદાનાની સ્મિત જોઈને દરેક લોકો સ્તબ્ધ છે

રશ્મિકા મંદાના અવારનવાર પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે.

રશ્મિકા મંદાનાના દરેક લુક પર ચાહકો મરી જાય છે

રશ્મિકા મંદાનાને ફિલ્મ પુષ્પાથી ખ્યાતિ મળી હતી

કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'થી કરિયરની શરૂઆત કરી હતી.

રશ્મિકા ફિલ્મ 'ગુડબાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

રશ્મિકાની આવનારી ઘણી ફિલ્મો લાઇનમાં છે