સ્કિન માટે અદભૂત ગુણકારી છે હળદર પિગ્મેટશનની સમસ્યાને હળદર દૂર કરે છે કાચી હળદરથી ત્વચા પર આવે છે નિખાર સ્કિનના ટેક્ચરમાં સુધાર આવી શકે છે. સ્કિનની રંગતને નિખારે છે હળદર કાચી હળદર સ્કિનના સંક્રમણને કરે છે દૂર કાચી હળદરથી ખીલની પરેશાની થાય છે દૂર ડાર્ક સર્કલને દૂર કરવા માટે કાચી હળદર કારગર ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે કાચી હળદર સહાયક ટૈનિંગની સમસ્યામાં પણ કાચી હળદર કારગર