IPL ઇતિહાસમાં થયો છે સિક્સરોનો વરસાદ ક્રિસ ગેલઃ- IPLમાં સૌથી વધુ 357 છગ્ગા , 142 મેચોમાં એબી ડિવિલિયર્સઃ- IPLની 184 મેચોમાં 251 છગ્ગા ફટકાર્યા રોહિત શર્માઃ- IPLની 222 મેચોમાં 240 છગ્ગા ફટકાર્યા મહેન્દ્ર સિંહ ધોનીઃ- IPLની 234 મેચોમાં 229 છગ્ગા ફટકાર્યા કિરૉન પોલાર્ડઃ- IPLની 189 મેચોમાં 223 છગ્ગા ફટકાર્યા