એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનું કાતિલ અંદાજમાં ફોટોશૂટ



લાંબા સમય બાદ રિયા ચક્રવર્તી કેમેરાની સામે આવી છે



રિયા ચક્રવર્તીએ ગૉર્ઝિયસ ફોટોશૂટ કરાવ્યુ તેની તસવીરો વાયરલ થઇ છે



એક્ટ્રેસ એક મહિનાની જેલની સજા ભોગવ્યા બાદ ફરી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યુ છે



એક્ટર સુશાંત સિંહના મોત બાદ ડ્રગ્સ કેસમાં એક મહિનાની જેલની સજા ભોગવી ચૂકી છે



એક્ટ્રેસ અત્યારે વેકેશન ટાઇને એન્જૉય કરી રહી છે



એક્ટ્રેસે ગૉર્ઝિયસ લૂકમાં મહેન્દી કલરના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે



સ્લિવલેસ ડ્રેસ અને માથામાં પોનીટેલ કેરી કર્યુ છે, સાથે મિનિમલ મેકઅપ છે



31 વર્ષીય એક્ટ્રેસ છેલ્લે ચેહરે ફિલ્મમાં જોવા મળી હતી



આગામી સમયમાં રિયા ચક્રવર્તી નવી ફિલ્મમાં જોવા મળી શકે છે