રિયા ચક્રવર્તીએ લેટેસ્ટ બોલ્ડ ફોટો શેર કર્યા છે

રિયાએ જમીન પર બેસીને કિલર પોઝ આપ્યા છે

રિયાની તસવીરો વાયરલ થઈ રહી છે

થોડા જ સમયમાં રિયાની તસવીરો પર હજારો લાઇક્સ અને કમેંટ આવી ચુકી છે

રિયા તેની અદાઓ દ્વારા લોકોને દિવાના બનાવે છે

રિયાએ તુનેગા-તુનેગા ફિલ્મથી તેલુગુ ડેબ્યૂ કર્યુ

રિયા પોતાની બોલ્ડ તસવીરો ફેંસ સાથે શેર કરતી રહે છે

સોશિયલ મીડિયા પર રિયાના લાખો ફોલોઅર્સ છે

રિયાએ મેરે ડેડ કી મારુતિ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ