રિયાનો બિન્દાસ અંદાજ રિયાની કેટલીક ખાસ તસવીરો મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી રિયાનો બિન્દાસ અંદાજ રિયા ચક્રવર્તી શોર્ટ્સ પહેરીને બિન્દાસ અંદાજમાં ફરતી દેખાઇ રિયાનો બિન્દાસ અંદાજ ઓમિક્રૉનના ખતરાની વચ્ચે રિયાએ મોઢા પર માસ્ક પહેરેલુ હતુ રિયાનો બિન્દાસ અંદાજ રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી રિયાનો બિન્દાસ અંદાજ રિયા ચક્રવર્તીની લાઇફ હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે રિયાનો બિન્દાસ અંદાજ રિયા થોડાક દિવસો પહેલા જ આકાંક્ષા રંજનના લગ્નમાં પણ હાજરી આપવા પહોંચી હતી