ટીવી સ્ટાર એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે રિદ્ધિમા પંડિતે યલો ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે આ વખતે એક્ટ્રેસે કૉકટેલ ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા રિદ્ધિમાએ ઓપન હેર, કાનમાં ઝૂમકા અને હાઇ હીલ્સ કેરી કરી છે રિદ્ધિમાએ પોતાના તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે કનેક્ટ રહે છે રિદ્ધિમાનો આ અંદાજ સોશ્યલ મીડિયા પર ઝડપથી ફેન્સની વચ્ચે વાયરલ થઇ રહ્યો છે સોશિયલ મીડિયા યૂઝર્સ રિદ્ધિમાની આ તસવીરોને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે રિદ્ધિમા પંડિતે નવા ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે રિદ્ધિમા પંડિત સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે