Georgina Rodriguez ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની છે Georgina Rodriguez સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે સતત પોતાની બોલ્ડ તસવીરોથી ચર્ચામાં રહે છે તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. Georgina પરિવાર સાથે રજાઓ માણી રહી છે. રોનાલ્ડોને તેના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ છે. ફૂટબોલમાંથી વિરામ લીધા પછી તે ઘણીવાર વેકેશન પર જાય છે. Georgina Rodriguezને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 39 મિલિયન લોકો ફોલો કરે છે. All Photo Credit: Instagram