સાક્ષી મલીકનો હોટ લુક થયો વાયરલ..

બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી'થી ફેમસ થઈ સાક્ષી

બમ ડિગી ડિગી સોંગમાં જોવા મળી હતી સાક્ષી મલિક

મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં

સાક્ષી તેની બિકિની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે

સાક્ષીની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ

અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.

અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.

સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે

ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.