સામંથા ફિલ્મ 'પુષ્પા'ના આઈટમ નંબર 'ઓ અંતવા'ના કારણે ચર્ચામાં છે. સામંથાએ 2011માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી સામંથાની પહેલી ફિલ્મ યે માયા ચેસાવે હતી સામંથા પાસે 12મા ધોરણ પછી ભણવા માટે પૈસા નહોતા તે પાર્ટ ટાઈમ મોડલ બની અને પૈસા કમાઈ સામંથા પાસે ક્યારેય એક ટંક જમવાના પૈસા નહોતા હવે સમંથા સાઉથની ટોચની અભિનેત્રીઓમાંની એક છે સામંથા લગભગ 80 કરોડની માલિક છે સામંથા હૈદરાબાદમાં આલીશાન ઘર ધરાવે છે સામંથા નાગા ચૈતન્યથી છૂટાછેડા લઈ ચૂકી છે સામંથાએ 'ધ ફેમિલી મેન 2'માં કામ કર્યું હતું.