સમીરા રેડ્ડીએ ઘટાડ્યું 11 કિલો વજન હાલમાં જ સમીરા રેડ્ડીએ ફેન્સને તેની વજન ઘટાડવાની જર્ની વિશે જણાવ્યું હતું. આ અભિનેત્રીની સફર ઘણી પ્રેરણાદાયી રહી છે. પ્રેગ્નેન્સી બાદ સમીરાનું વજન ઘણું વધી ગયું હતું. થોડા સમય માટે, અભિનેત્રી તેને ઘટાડવામાં વ્યસ્ત હતી. હવે તેણે 11 કિલો વજન ઘટાડ્યું છે. બીજા બાળક પછી સમીરાનું વજન 92 કિલો હતું. સમીરા રેડ્ડીની ગ્લેમરસ તસવીર હવે તેણે આ 81 કિલો કરી લીધું છે.