સારા અલી ખાન અને અમૃતા સિંહ બંને ભારતીય ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતા હતા સારા ટૂંકા અનારકલી કુર્તા અને પ્લાઝો સાથે ખૂબસૂરત લાગી રહી હતી અભિનેત્રી અમૃતા સિંહ અને સારાએ સાથે મળીને ભગવાન ગણેશની પૂજા કરી હતી દર વર્ષે સારા અને તેની માતા અમૃતા ગણેશ ચતુર્થીનો તહેવાર મનથી ઉજવે છે સારાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના તમામ ચાહકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે સારા બોલિવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન અને 80ના દાયકાની અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે. સારા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરની પૌત્રી છે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સારાના ઇન્સ્ટા પર 41.1 મિલિયન ફોલોઅર્સ છે