સૌમ્યા ટંડન ટીવીની જાણીતી અભિનેત્રી છે.

સૌમ્યાને 'ભાભીજી ઘર પર હૈ' સીરીયલથી પ્રસિદ્ધી મળી

સૌમ્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સૌમ્યા ટંડનને લોકો ભાભીજી તરીકે પણ ઓળખે છે

સૌમ્યા પોતાની સુંદર તસવીરો શેર કરે છે

સૌમ્યાની સુંદરતા કોઈ હિરોઈનથી કમ નથી

રેડ ડ્રેસમાં સૌમ્યાનો ગ્લેમરસ અંદાજ

સૌમ્યાને લાખો લોકો ફોલો કરે છે

સૌમ્યાનો સાડી લુક ચર્ચામાં રહે છે

સૌમ્યાના ફોટો વાયરલ થતા રહે છે