ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મુંબઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે

ભારતની રેકોર્ડ જીત

ભારતીય ક્રિકેટ ટીમે કિવી ટીમને બીજી ટેસ્ટમાં 372 રનોના વિશાળ અંતરથી હાર આપી છે

ભારતની રેકોર્ડ જીત

મયંક અગ્રવાલને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો

ભારતની રેકોર્ડ જીત

મયંક અગ્રવાલે પ્રથમ ઇનિગમાં 150 રન, જ્યારે બીજી ઇનિંગમાં 62 રનની બેસ્ટ બેટિંગ કરી હતી

ભારતની રેકોર્ડ જીત

ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને જયંત યાદવે ચાર-ચાર વિકેટો ઝડપીને મહેમાન કિવી ટીમને બીજી ઇનિંગમાં ઘૂંટણીયે પાડી દીધી હતી

ભારતની રેકોર્ડ જીત

બે મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી કાનપુર મેચ ડ્રૉ રહી હતી, અને બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત સાથે સીરીઝ પર કબજો જમાવી દીધો હતો

ભારતની રેકોર્ડ જીત