પર્પલ ડ્રેસમાં સીમા સચદેવનો સ્ટાઈલિશ લુક

થાઈ સ્લિટ ફ્રન્ટ ઓપન ડ્રેસમાં સીમાનો કિલર લુક

સીમા ફેશનેબલ અને સ્ટાઇલિશ છે

સૂક્ષ્મ મેકઅપ અને ઓપન સ્કર્ટથી ગ્લેમરસ લુક મળ્યો

સીમા પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે

સીમા વેબ સીરિઝ 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'માં જોવા મળી છે.

સીમા ઉપરાંત આ વેબ સિરીઝમાં નીલમ કોઠારી, મહિપ કપૂર, ભાવના પાંડે પણ છે.

બોલિવૂડ સુપરસ્ટાર્સની પત્નીઓ પરની સિરીઝ છે 'ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બૉલીવુડ વાઈવ્સ'

બોલિવૂડની પત્નીઓની ફેબ્યુલસ લાઈવની બીજી સિઝન રિલીઝ થઈ ગઈ છે.

સીમા, નીલમ, ભાવના અને મહિપે જબરદસ્ત અભિનય કર્યો છે.