કિંગ ખાનની દિકરી મશહૂર સ્ટાર કીડ છે

સુહાના પોતાના ફોટોને લઈ છવાયેલી રહે છે

સુહાના ખાને હાલમાં જ મિરર સેલ્ફી શેર કરી છે

સુહાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સુહાના અલગ-અલગ ફોટોશૂટથી છવાયેલી રહે છે

સુહાના ખાનને લાખો લોકો ફોલો કરે છે

સાડીમાં સુહાના ખાન ખુબ જ સુંદર લાગે છે

બોડીકોન ડ્રેસમાં સુહાના ખાનનો ગ્લેમરસ અવતાર

સુહાનાની આ મિરર સેલ્ફી વાયરલ થઈ રહી છે

સુહાના ખાન ઈંસ્ટાગ્રામ પર ઘણા ફોટો શેર કરે છે