વીડિયોમાં મસ્તી કરતી જોવા મળી શમા સિકંદર



શમા હાલમાં કાશ્મીરમાં વેકેશન મનાવી રહી છે



આ વેકેશનની તસવીરો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે



શમાની દરેક અદા ફેન્સને પસંદ આવે છે



પહાડો પર સ્નો પર મસ્તી કરતી જોવા મળી શમા



શમા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



શમા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



શમાની તસવીરો પર ફેન્સ ખુબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે



(All Photo Instagram)