એક્ટ્રેસ શમા સિકંદર બોલ્ડનેસ માટે જાણીતી છે એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી. શમા સિકંદર પણ પોતાની હોટ ફિગરના કારણે ચર્ચામાં રહે છે. શમા સિકંદરે બિકીનીમાં ફોટો પોસ્ટ કર્યો છે. શમા સિકંદરે મોનોકાનીમાં પોઝ આપ્યા છે. શમા સિકંદર આ પોઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શમા સિકંદરે કેમેરા સમક્ષ અનેક પોઝ આપતી જોવા મળે છે. સ્વિમિંગ પૂલ પાસે ઉભી શમા સિકંદર પોઝ આપી રહી છે. શમા સિકંદરની તસવીરના લોકો વખાણ કરી રહ્યા છે All Photo Credit: Instagram