બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ શમા સિકન્દરે ટ્રેડિશનલ લૂકમાં તસવીરો શેર કરી છે મરુન ચણીયા-ચોળીમાં શમા સિકન્દરે ફરી એકવાર ઇન્ટરનેટનો પારો વધાર્યો છે શમાએ પતિ સાથે ઓલ રેડ ડ્રેસમાં જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા એક્ટ્રેસ વાળને ખુલ્લા રાખીને ક્લીવેજ બતાવીતી તસવીરો ખેંચાવી છે આ તસવીરોમાં શમા સિકન્દરની બૉલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી શમા તેના પ્રોજેક્ટ્સ તેમજ તહેવારોને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે શમા સિકન્દર હંમેશાની જેમ આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે આજે પણ પોતાના હૉટ લૂક અને કર્વી ફિગરથી શમા મોટી અભિનેત્રીઓને માત આપી શકે છે શમાએ ટીવી શૉ, મ્યુઝિક વીડિયો, વેબ સીરીઝ અને બોલિવૂડ ફિલ્મોનો કામ કરી ચૂકી છે તમામ તસવીરો શમા સિકન્દરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે