બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ શનાયા કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આ તસવીરોમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે.

શનાયાએ બોલિવૂડમાં પગ પણ નથી મૂક્યો તે પહેલા પણ તે પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

શનાયાની ફેન ફોલોઈંગ પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.

ઈન્સ્ટાગ્રામ પર શનાયાના 1.4 મિલિયન ફોલોઅર્સ છે.

શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટા પર તેના એકથી વધુ ફોટો શેર કરતી રહે છે.

બ્લુ શોર્ટ વન પીસ પહેરીને, તેની ઉપર મેચિંગ જેકેટ પહેરીને, શનાયાનો ક્લાસી લુક અદ્ભુત છે.

શનાયા ફેન્સ સાથે સંકળાયેલા રહેવા સતત તસવીરો પોસ્ટ કરતી રહે છે

શનાયાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ