બ્લેક ટ્રાંસપેરેન્ટ ડ્રેસમાં શાર્વરી વાઘનો ગ્લેમરસ અંદાજ શાર્વરી વાઘ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે શાર્વરી પોતાના ગ્લેમરસ અવતાર બતાવતી રહે છે શાર્વરીએ બ્લેક ટ્રાંસપેરેન્ટ ડ્રેસમાં ફોટો શેર કર્યા આ ફોટોમાં શાર્વરી વાઘ કાતિલ પોઝ આપી રહી છે શાર્વરીના ફોટો વાયરલ થઈ રહ્યા છે શાર્વરી વાઘ હાલમાં જ આઈફા 2022માં દેખાઈ હતી શાર્વરીએ આઈફા 2022મા એવોર્ડ જીત્યો છે શાર્વરીને બેસ્ટ ડેબ્યુ ફિમેલનો એવોર્ડ મળ્યો શાર્વરી વાઘે એવોર્ડ જીત્યા પછી ફોટો શેર કર્યા હતા