શિલ્પા શેટ્ટી 47 વર્ષની ઉંમરમાં પણ યુવાન દેખાય છે

શિલ્પા શેટ્ટી ચાહકોને પોતાની હેલ્થ સિક્રેટ વિશે જણાવતી રહે છે

અવારનવાર તેના એક્સરસાઇઝ વીડિયો શેર કરે છે

શિલ્પા શેટ્ટી પોતાના ડાયટ અને યોગનું ખાસ ધ્યાન રાખે છે

યોગા અને કસરત કર્યા પછી તેને પ્રોટીન શેક પીવાનું પસંદ છે.

અભિનેત્રીને રાત્રિભોજનમાં સૂપ અથવા શાકભાજી ખાવાનું પસંદ છે.

શિલ્પા શેટ્ટી નાસ્તામાં ઓટ્સ, મુસલી અથવા ફળો લે છે

શિલ્પાની કસરતની દિનચર્યામાં કાર્ડિયો વર્કઆઉટ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને યોગનો સમાવેશ થાય છે.

તે દરરોજ 10 મિનિટ ધ્યાન પણ કરે છે

શિલ્પા પોતાની ફિટનેસથી ચાહકોને પણ પ્રેરિત કરે છે.